નીચે આપેલા ક્રમમાંથી કયો ક્રમ ઊર્જાનો સાચો વધતો ક્રમ દર્શાવે છે?

  • A
    $3s, 3p, 4s, 4p, 3d, 5s, 5p, 4d$
  • B
    $3s, 3p, 3d, 4s, 4p, 4d, 5s, 5p$
  • C
    $3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p$
  • D
    $3s, 3p, 4s, 4p, 5s, 3d, 4d, 5p$

Explore More

Similar Questions

$l = 2$ ધરાવતી સબ-શેલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે છે?

$n = 4, l = 3, m = 0, s = -\frac{1}{2}$ ક્વોન્ટમ આંક ધરાવતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હશે?

$n = 4$ માટે,કક્ષકોની કુલ સંખ્યા કેટલી થશે?

$d$ ઇલેક્ટ્રોન માટે,કક્ષકીય કોણીય વેગમાન કેટલું હોય છે?

$n=4, \ell=3, m=0$ ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષક ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo