વનસ્પતિઓમાં હાજર કયા બે મહત્વના એમાઈડ પ્રોટીન બંધારણમાં ઉપયોગી છે?

  • A
    એસ્પારજીન,નાઈટ્રોજીનેઝ
  • B
    ગ્લુટામાઈન,એસ્પારજીન
  • C
    ટ્રાન્સએમિનેઝ,નાઈટ્રોજીનેઝ
  • D
    એસ્પારજીન,ટ્રાન્સએમિનેઝ

Explore More

Similar Questions

$A$: સોયાબીન સ્થિર નાઈટ્રોજનને યુરાઈડ્સ (ureides) તરીકે નિકાસ કરે છે.
$R$: એમાઈડ્સમાં વધારાનું નાઈટ્રોજન હોય છે અને તેનું વહન ફ્લોએમ ચાલની નલિકાઓ (phloem sieve tubes) દ્વારા થાય છે.

નીચેની રાસાયણિક જાતિઓ માટે પૂર્ણ નામ આપો:
$(1)$ $N_2$
$(2)$ $NH_4^+$

જ્યારે વનસ્પતિના જૈવભારનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે,ત્યારે સજીવો દ્વારા નીચેનામાંથી શું મુક્ત થાય છે?

એમાઇડ્સનું કાર્ય નીચેનામાંથી કયું નથી?

નીચેના સમીકરણને પૂર્ણ કરો:
$\alpha$-કીટોગ્લુટેરિક એસિડ $+ NH_4^+ + NADPH \xrightarrow{\text{ગ્લુટામેટ ડીહાઈડ્રોજીનેઝ}} ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo