પક્ષીઓ માટે કયું લક્ષણ લાક્ષણિક છે?

  • A
    તેઓ ઉડતા પ્રાણીઓ છે
  • B
    તેઓ ઉષ્ણરુધિરવાળા (warm-blooded) છે
  • C
    તેઓ દ્વિપાદી (bipedal) છે અને પીંછા ધરાવે છે
  • D
    તેઓ ચતુષ્પાદી છે અને ભીંગડા ધરાવે છે

Explore More

Similar Questions

અંડપ્રસવી (oviparous) પ્રાણીઓનો સમાવેશ કરતો વિકલ્પ પસંદ કરો.

કોઈપણ અપવાદ વગર,બધા જ પક્ષીઓ

$S -$ વિધાન: શાહમૃગ એ વિહગ (Aves) વર્ગનું પ્રાણી છે.
$R -$ કારણ: શાહમૃગ એ ઉડી ન શકતું પક્ષી છે.

કયા સજીવો થર્મોરેગ્યુલેશન (તાપમાનનું નિયમન) અને ઓસ્મોરેગ્યુલેશન (આસૃતિનું નિયમન) કરવા માટે સક્ષમ છે?

સૌથી મોટું જીવંત ઉડી ન શકતું પક્ષી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo