નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઉદ્દીપક તેની પ્રક્રિયામાં વિશિષ્ટ હોય છે.
  • B
    ઉદ્દીપકનો ખૂબ જ ઓછો જથ્થો પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે.
  • C
    ઉદ્દીપકના કણોને નાના ભાગોમાં વિભાજિત કરવાથી તેની સપાટી પર મુક્ત સંયોજકતાની સંખ્યા વધે છે.
  • D
    એમોનિયાના ઉત્પાદનમાં $Ni$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.

Explore More

Similar Questions

ઉદ્દીપકના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે:

ઉદીપક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

ઓક્ઝેલિક એસિડ અને એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ વચ્ચેના ટાઇટ્રેશનમાં,બનતું મેંગેનસ ક્ષાર પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. મેંગેનસ ક્ષાર એ છે

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo