કયું વિધાન ખોટું છે?

  • A
    ફ્લોરિન સંયુક્ત અવસ્થામાં હંમેશા $-1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • B
    હાઇડ્રોજન સંયુક્ત અવસ્થામાં હંમેશા $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • C
    સોડિયમ સંયુક્ત અવસ્થામાં હંમેશા $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • D
    કેલ્શિયમ સંયુક્ત અવસ્થામાં હંમેશા $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Explore More

Similar Questions

કઈ ઓક્સાઈડની જોડી સ્વભાવે એસિડિક છે?

નીચેનામાંથી કઈ આકૃતિ કણાભસૂત્ર (mitochondrion) ના કાર્યને યોગ્ય રીતે સમજાવે છે?

$NTP$ પર $1\, g$ હિલિયમનું તાપમાન $T_1\, K$ થી $T_2\, K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો કેટલો છે?

નીચેનામાંથી કોની કેન્દ્રાનુરાગીતા (nucleophilicity) મહત્તમ છે?

$80 eV$ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($\text{ Å}$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo