નીચેનામાંથી કયું એસિડિક ક્ષાર નથી?

  • A
    $NaH_2PO_2$
  • B
    $NaH_2PO_3$
  • C
    $NaH_2PO_4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના આયનીય સંતુલનમાં $H_2O_2$ નો સંયુગ્મ એસિડ ........ છે.
$H_2O_2 + H_2O \rightleftharpoons H_3O^+ + HO_2^-$

$NH_3$ નો સ્વ-આયનીકરણ અચળાંક $........... $ છે.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

$A$,$B$ અને $C$ ના $K_{a}$ મૂલ્યો અનુક્રમે $1.8 \times 10^{-4}$,$5 \times 10^{-10}$ અને $3 \times 10^{-8}$ છે. તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

ઉપરની પ્રક્રિયા $HCl_{(aq)} + H_2O_{(aq)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$ માં બેઇઝ કયા છે? કયો બેઇઝ નિર્બળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo