ડાલ્ટનના આંશિક દબાણના નિયમ માટે નીચેનામાંથી કયું ગાણિતિક સમીકરણ સાચું નથી? અહીં $p =$ વાયુમય મિશ્રણનું કુલ દબાણ.

  • A
    $p = n_{1} \frac{RT}{V} + n_{2} \frac{RT}{V} + n_{3} \frac{RT}{V}$
  • B
    $p_{i} = \chi_{i} p$,જ્યાં $p_{i} = i^{\text{th}}$ વાયુનું આંશિક દબાણ અને $\chi_{i} = i^{\text{th}}$ વાયુનો મોલ અંશ.
  • C
    $p_{i} = \chi_{i} p_{i}^{0}$,જ્યાં $\chi_{i} = i^{\text{th}}$ વાયુનો મોલ અંશ અને $p_{i}^{0} = i^{\text{th}}$ વાયુનું શુદ્ધ અવસ્થામાં દબાણ.
  • D
    $p = p_{1} + p_{2} + p_{3}$

Explore More

Similar Questions

હિલિયમ $(He)$ અને હાઇડ્રોજન $(H_2)$ ના પ્રસરણના દરનો ગુણોત્તર શોધો.

નીતીભાર (Payload) એટલે શું?

જો વાયુ $A$ ના પ્રસરણનો દર વાયુ $B$ કરતા $5$ ગણો હોય,તો $A$ અને $B$ ની ઘનતાનો ગુણોત્તર શું હશે?

$25^{\circ} C$ તાપમાને એક પાત્રમાં $28 \ g \ N_2$,$8 \ g \ He$ અને $40 \ g \ Ne$ નું મિશ્રણ છે. જો વાયુમય મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ $20 \ bar$ હોય,તો $N_2$ દ્વારા લાગતું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)?

ઘન,પ્રવાહી અને વાયુ માટે ગતિજ ઊર્જાનો ક્રમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo