હવામાં ગરમ કરવાથી નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ માત્ર સામાન્ય ઓક્સાઇડ,$M_2O$ બનાવે છે?

  • A
    $Rb$
  • B
    $K$
  • C
    $Li$
  • D
    $Na$

Explore More

Similar Questions

બે ધાતુઓ $A$ અને $B$ સમાન આયનીય ત્રિજ્યા ધરાવે છે,જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને માત્ર મોનોક્સાઈડ આપે છે અને નાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ આપે છે. તો,$A$ અને $B$ અનુક્રમે કઈ છે?

આલ્કલી ધાતુઓ (સમૂહ $I$) ની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે ટૂંકી માહિતી આપો.

$800\,^oC$ કરતા ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરતા .......... મળે છે.

નીચેના દરેક અવલોકનો પર ટિપ્પણી કરો:
$(a)$ જલીય દ્રાવણમાં આલ્કલી ધાતુ આયનોની ગતિશીલતા $Li^{+} < Na^{+} < K^{+} < Rb^{+} < Cs^{+}$ છે.
$(b)$ લિથિયમ એકમાત્ર આલ્કલી ધાતુ છે જે સીધું નાઈટ્રાઈડ બનાવે છે.
$(c)$ $M^{2+}_{(aq)} + 2e^{-} \to M_{(s)}$ (જ્યાં $M = Ca, Sr$ અથવા $Ba$) માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^{\circ}$ લગભગ અચળ છે.

Difficult
View Solution

નીચેનામાંથી પોટેશિયમનો સુપર ઓક્સાઇડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo