શુષ્ક નિસ્યંદન (dry distillation) પર નીચેનામાંથી કયું સંયોજન પ્રોપેનાલ્ડિહાઈડ આપશે?

  • A
    $(C_6H_5COO)_2Ca$ અને $(HCOO)_2Ca$
  • B
    $(CH_3COO)_2Ca$ અને $(CH_3-CH_2-COO)_2Ca$
  • C
    $(CH_3-CH_2-COO)_2Ca$ અને $(HCOO)_2Ca$
  • D
    $(CH_3COO)_2Ca$ અને $(CH_3COO)_2Ca$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:
$C_6H_6 + CO + HCl \xrightarrow{AlCl_3} \text{Product}$

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો, અને સાચો વિકલ્પ પસંદ કરો.
$Toluene \xrightarrow[ii. H_3O^+]{i. CrO_2Cl_2, CS_2} P$

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ ઓળખો:
$4-\text{tert-butylcyclohexanol} + \text{PCC} \xrightarrow{\text{CH}_2\text{Cl}_2} (A)$

બેન્ઝોનાઈટ્રાઈલ $(C_6H_5CN)$ શુષ્ક ઈથરમાં એક ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ જળવિભાજન દ્વારા બેન્ઝોફેનોન $(C_6H_5COC_6H_5)$ ની સાથે એમોનિયા $(NH_3)$ અને હાઈડ્રોક્સીમેગ્નેશિયમ બ્રોમાઈડ $(Mg(OH)Br)$ બનાવે છે. ઉપરના રૂપાંતરણમાં વપરાયેલ પ્રક્રિયક ઓળખો.

કોલમ - $I$ માં પ્રક્રિયાનું નામ,કોલમ - $II$ માં પ્રક્રિયક અને કોલમ - $III$ માં નીપજ આપવામાં આવી છે,કોલમ - $I$ ને કોલમ - $II$ સાથે અને કોલમ - $III$ ને યોગ્ય વિકલ્પ સાથે જોડો.
કોલમ - $I$ અને $II$ કોલમ - $III$
$(A).$ રોઝનમંડ પ્રક્રિયા - $(i).$ $H_2, Pd, BaSO_4$ $(p).$ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઈડ
$(B).$ સ્ટીફન પ્રક્રિયા - $(iii).$ $SnCl_2, HCl$ $(q).$ બેન્ઝોઈલ ક્લોરાઈડમાંથી બેન્ઝાલ્ડિહાઈડ
$(C).$ ઈટાર્ડ પ્રક્રિયા - $(iv).$ $CrO_2Cl_2, CS_2$ $(r).$ ટોલ્યુઈનમાંથી ક્રોમિયમ સંકીર્ણ
$(D).$ ગેટરમેન-કોચ પ્રક્રિયા - $(ii).$ $CO, HCl$ નિર્જળ $AlCl_3/CuCl$ $(s).$ $RCN \to RCHO$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo