નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ જલીય ક્ષાર (hydrated salts) આપે છે?

  • A
    $Li$
  • B
    $Na$
  • C
    $K$
  • D
    $Cs$

Explore More

Similar Questions

સોલ્વેની પ્રક્રિયા દ્વારા $Na_2CO_3$ ની બનાવટ દરમિયાન નીચેનામાંથી કયા સંયોજનો વપરાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ બનાવે છે?

નીચેના દરેકના બે મહત્વના ઉપયોગો વર્ણવો: $(i)$ કોસ્ટિક સોડા,$(ii)$ સોડિયમ કાર્બોનેટ,$(iii)$ ક્વિકલાઈમ (કળીચૂનો).

તેમના $E^{\circ}$ મૂલ્યો મુજબ નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ સૌથી નિર્બળ રિડક્શનકર્તા છે?

વિધાન $(A)$: આલ્કલી ધાતુઓ અને તેમના ક્ષારો જ્યોતને લાક્ષણિક રંગ આપે છે.
કારણ $(R)$: આલ્કલી ધાતુઓનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. તેથી, ઇલેક્ટ્રોન ઉત્તેજના શક્ય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo