નીચેનામાંથી કયા પ્રાણીને તેની ચોક્કસ નામવાળી વર્ગીકરણ શ્રેણી સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે?

  • A
    વાઘ $-$ $Tigris$, જાતિ
  • B
    કટલ ફિશ $-$ $Mollusca$, વર્ગ
  • C
    મનુષ્ય $-$ $Primata$, કુળ
  • D
    ઘરમાખી $-$ $Musca$, ગોત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વર્ગીકરણ કક્ષા - પ્રજાતિ (Genus) નું સાચું ઉદાહરણ દર્શાવે છે?

સજીવો અને તેમના ગોત્ર (Order) ની સાચી જોડ પસંદ કરો.

અસંગત વિકલ્પ પસંદ કરો.

કોન્વોલ્વુલેસી $(Convolvulaceae)$ અને સોલેનેસી $(Solanaceae)$ જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના ....... લક્ષણોને આધારે ગોત્ર પોલીમોનિયેલ્સ $(Polymoniales)$ માં સમાવેશિત છે.

વર્ગીકરણનો સૌથી નાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo