નીચેનામાંથી કઈ રચનાઓ કાર્યસદ્રશ (analogous) છે?

  • A
    ચામાચીડિયાની પાંખો અને કબૂતરની પાંખો
  • B
    ઝીંગાના ઝાલર અને મનુષ્યના ફેફસાં
  • C
    બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

તુલનાત્મક અંતઃસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના આધારે ઉદ્દવિકાસ સમજાવો.

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

ઉદવિકાસીય જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક $Von \ Baer$ નું યોગદાન શું હતું?

દેડકાના ટેડપોલમાં ઝાલરોની હાજરી શું સૂચવે છે?

નીચેનામાંથી કયું મનુષ્યમાં અવશેષી અંગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo