નીચેનામાંથી કઈ ગોઠવણી આપેલ પરમાણ્વીય સ્પીસીઝની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહ્ન સાથે) નો સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    $Cl < F < S < O$
  • B
    $O < S < F < Cl$
  • C
    $S < O < Cl < F$
  • D
    $F < Cl < O < S$

Explore More

Similar Questions

અસમતા $\sqrt{5x - 6 - x^2} + \frac{\pi}{2} \int_{0}^{x} dz > x \int_{0}^{\pi} \sin^2 x \, dx$ નો સાચો ઉકેલ ગણ છે:

કુદરતી સમુદાયમાં સજીવથી સજીવમાં ઉર્જાનું સ્થળાંતર શું સ્થાપિત કરે છે?

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-6x^2+11x-6=0$ ના બીજ હોય અને જો $a=\alpha^2+\beta^2+\gamma^2$,$b=\alpha\beta+\beta\gamma+\gamma\alpha$ અને $c=(\alpha+\beta)(\beta+\gamma)(\gamma+\alpha)$ હોય,તો નીચેનામાંથી કઈ અસમતા સાચી છે?

એક ફોટોઇલેક્ટ્રિક સેલના કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે જેથી વર્ક ફંક્શન $W_1$ થી બદલાઈને $W_2$ $(W_2 > W_1)$ થાય છે. જો ફેરફાર પહેલા અને પછીનો પ્રવાહ $I_1$ અને $I_2$ હોય,અને અન્ય તમામ પરિસ્થિતિઓ યથાવત રહે,તો ($hv > W_2$ ધારીને):

પ્રવાહીના વાસ્તવિક પ્રસરણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo