પ્રાણીઓની નીચેનામાંથી કઈ શ્રેણીનું વર્ણન કોઈ પણ અપવાદ વગર સાચી રીતે કરવામાં આવ્યું છે?

  • A
    બધા સરીસૃપો ભીંગડા ધરાવે છે,ત્રણ ખંડવાળું હૃદય ધરાવે છે અને શીત રુધિરવાળા (અસમતાપી) હોય છે.
  • B
    બધી અસ્થિમત્સ્ય ચાર જોડ ઝાલર અને દરેક બાજુએ ઝાલરઢાંકણ (operculum) ધરાવે છે.
  • C
    બધા વાદળી (sponges) દરિયાઈ છે અને કોલર કોષો ધરાવે છે.
  • D
    બધા સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી છે અને શ્વસન માટે ઉરોદરપટલ ધરાવે છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: માછલીઓ પાણીમાં તરવા માટે અનુકૂલનો દર્શાવે છે.

$Osteichthyes$ (અસ્થિમત્સ્ય) નું લાક્ષણિક લક્ષણ નીચેનામાંથી કયું છે?

ભીંગડા,મીનપક્ષ અને જલજીવન ધરાવતા સજીવો કયું જૂથ સૂચવે છે?

$Osteichthyes$ વર્ગમાં આવતી માછલીઓનો સમૂહ પસંદ કરો:

અસ્થિમત્સ્ય (Osteichthyes) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo