નીચેનામાંથી કયા સંકીર્ણ આયનમાં ભૌમિતિક સમઘટકો છે?

  • A
    $\left[ Co(Cl)_2(en)_2 \right]^{+}$
  • B
    $\left[ Cr(NH_3)_4(en) \right]^{3+}$
  • C
    $\left[ Co(en)_3 \right]^{3+}$
  • D
    $\left[ Ni(NH_3)_5 Br \right]^{+}$

Explore More

Similar Questions

$[PtCl_2(en)_2]$ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે?

સંકીર્ણ આયન $[Cr(NH_3)(OH)_2Cl_3]^{2-}$ માટે કેટલા સમઘટકો શક્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક તેમજ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?

નાઇટ્રોપુસાઇડ આયનમાં આયર્ન અને $NO$ એ $Fe^{III}$ અને $NO$ ને બદલે $Fe^{II}$ અને $NO^{+}$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ બાબતની પુષ્ટિ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

જો ચુંબકીય ચાકમાત્રા $\mu=\sqrt{24} \ BM$ હોય,તો $Fe^{x+}$ માં $x$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo