નીચેનામાંથી કયો સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ (outer orbital complex) છે?
પરમાણુ ક્રમાંક: $Mn = 25, Fe = 26, Co = 27, Ni = 28$

  • A
    $[Co(NH_3)_6]^{3+}$
  • B
    $[Mn(CN)_6]^{4-}$
  • C
    $[Fe(CN)_6]^{4-}$
  • D
    $[Ni(NH_3)_6]^{2+}$

Explore More

Similar Questions

$Co^{2+}$ આયનના સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હાજર હોય છે?

નીચેનામાંથી કઈ પરમાણ્વીય કક્ષકોના સંકરણથી સમતલીય ચોરસ સંકીર્ણ બનશે?

આયનો $[Ni(CN)_4]^{2-}$,$[MnBr_4]^{2-}$ અને $[FeF_6]^{4-}$ ના ભૂમિતિ,સંકરણ અને ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે છે:

Difficult
View Solution

$[Ag(NH_3)_2]^{+}$ સંકીર્ણ $sp$ સંકરણ ધરાવે છે અને તે ...... સંકીર્ણ છે.

$[NiCl_{4}]^{2-}$, $Ni(CO)_{4}$ અને $[Cu(NH_{3})_{4}]^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo