નીચેનામાંથી કયું સંકીર્ણ આંતરિક કક્ષકીય સંકીર્ણ હોવાની સાથે સાથે પ્રતિચુંબકીય (diamagnetic) ગુણધર્મ ધરાવે છે? (પરમાણુ ક્રમાંક: $Zn = 30$,$Cr = 24$,$Co = 27$,$Ni = 28$)

  • A
    $[Zn(NH_3)_6]^{2+}$
  • B
    $[Cr(NH_3)_6]^{3+}$
  • C
    $[Co(NH_3)_6]^{3+}$
  • D
    $[Ni(NH_3)_6]^{2+}$

Explore More

Similar Questions

$[FeF_6]^{3-}, [CoF_6]^{3-}, [Ni(CO)_4]$ અને $[Ni(CN)_4]^{2-}$ સંકીર્ણ સ્પીસીઝમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સાચો ક્રમ કયો છે $:$

નીચેના પૈકી કયું સંકીર્ણ આંતર કક્ષકીય સંકરણ ધરાવતું નથી?

Difficult
View Solution

હેક્ઝાકલોરાઇડોકોબાલ્ટેટ $(III)$ આયન એ હાઈ-સ્પિન સંકીર્ણ છે. આ સંકીર્ણમાં કોબાલ્ટ આયનની શક્ય સંકરિત અવસ્થા કઈ છે?

Difficult
View Solution

સંકીર્ણ $[CoF_6]^{3-}$ માં અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા ...... છે. (પરમાણુ ક્રમાંક $Co = 27$)

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $dsp^2$ સંકરણ જોવા મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo