$Amoeba$ માં નીચેનામાંથી કોણ આસૃતિનિયમન (osmoregulation) સાથે સંકળાયેલું છે?

  • A
    અંતઃરસ (Endoplasm)
  • B
    કણાભસૂત્ર (Mitochondria)
  • C
    આકુંચક રસધાની (Contractile vacuole)
  • D
    કોષરસસ્તર (Plasma membrane)

Explore More

Similar Questions

ગુલાબની પાંખડીઓનો રંગ તેમાં રહેલા પાણીમાં દ્રાવ્ય રંજકદ્રવ્યોને કારણે હોય છે, જે ક્યાં જોવા મળે છે?

કઈ અંગિકાઓમાં ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતરણ કરતા ઉત્સેચકો આવેલા હોય છે?

વનસ્પતિઓમાં,ટોનોપ્લાસ્ટ ઘણા આયનો અને અન્ય પદાર્થોના વહનને સરળ બનાવે છે:

ટોનોપ્લાસ્ટ એટલે શું?

નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય વ્યાખ્યાયિત કરો:
$(1)$ રસધાની (Vacuole)
$(2)$ કોષરસતંતુ (Plasmodesmata)
$(3)$ વાયુરંધ્ર (Stomata)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo