નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો શ્રેષ્ઠ ઉદ્દીપક છે?
$CH_3(CH_2)_8CH_2Br \xrightarrow[benzene]{KCN} CH_3(CH_2)_8CH_2CN$

  • A
    $C_6H_5CH_2Cl$
  • B
    $C_6H_5NH_2$
  • C
    $C_6H_5CH_2N^+(CH_3)_3Cl^-$
  • D
    $C_6H_5NHCOCH_3$

Explore More

Similar Questions

નીચેના હેલાઇડને $S_{N^1}$ પ્રક્રિયા પ્રત્યેની તેમની સક્રિયતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
$(I) \ CH_3CH_2CH_2Cl$ $(II) \ CH_2 = CH - CH(Cl)CH_3$
$(III) \ CH_3CH_2CH(Cl)CH_3$

Difficult
View Solution

જ્યારે $E_2$ સ્પર્ધા અગત્યની ન હોય,ત્યારે $S_N2$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સૌથી શ્રેષ્ઠ કેન્દ્રઅનુરાગી (nucleophile) છે?

Difficult
View Solution

ઇથાઇલ આલ્કોહોલને ક્લોરિન અને $Ca(OH)_2$ ના વધારા સાથે નિસ્યંદિત કરવાથી મળતી અંતિમ નીપજ કઈ છે?

Difficult
View Solution

$2-$ બ્રોમો પેન્ટેનની ઇથેનોલમાં સોડિયમ ઈથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ........ મળે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે?
| | પ્રક્રિયકો | નીપજો |
|---|---|---|
| $I.$ | $RX + AgOH(aq)$ | $RH$ |
| $II.$ | $RX + AgCN(alc)$ | $RNC$ |
| $III.$ | $RX + KCN(alc)$ | $RNC$ |
| $IV.$ | $RX + Na(ether)$ | $R-R$ |

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo