નીચેનામાંથી કોને ઉભયગુણી (amphoteric) દ્રાવક કહેવામાં આવે છે?

  • A
    એમોનિયમ હાઇડ્રોક્સાઇડ
  • B
    ક્લોરોફોર્મ
  • C
    બેન્ઝીન
  • D
    પાણી

Explore More

Similar Questions

ભારે પાણી $(D_2O)$ એટલે

પાણીની કાયમી કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થતો નથી?

ઝીઓલાઇટ એ હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે. જ્યારે તેને કઠિન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે ઝીઓલાઇટમાં રહેલા સોડિયમ આયનો કોની સાથે બદલાય છે?

નીચેનાને જોડો.
કોલમ-$1$ (પ્રક્રિયા) કોલમ-$2$ (મુખ્ય નીપજ)
$A$. $SO_3 \xrightarrow{D_2O}$ $I$. $C_2D_2$
$B$. $CaC_2 \xrightarrow{D_2O \text{ (excess)}}$ $II$. $CD_4$
$C$. $Al_4C_3 \xrightarrow{D_2O \text{ (large excess)}}$ $III$. $D_2SO_3$
$IV$. $C_2D_4$
$V$. $D_2SO_4$

સાચી જોડ પસંદ કરો:

શું ડીમિનરલાઇઝ્ડ અથવા નિસ્યંદિત પાણી પીવા માટે ઉપયોગી છે? જો ન હોય,તો તેને કેવી રીતે ઉપયોગી બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo