નીચેનામાંથી કયું સંક્ષિપ્ત નામનું સાચું વિસ્તૃત સ્વરૂપ છે?

  • A
    $IPCC$ = International Panel for Climate Change
  • B
    $UNEP$ = United Nations Environmental Policy
  • C
    $EPA$ = Environmental Pollution Agency
  • D
    $IUCN$ = International Union for Conservation of Nature and Natural Resources

Explore More

Similar Questions

જૈવિક વિશાલન (Biological magnification) એટલે શું?

નીચેનાને જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(p)$ $CO_2$ નું વધતું સ્તર $(i)$ ઓઝોન ક્ષય
$(q)$ $CFC$ $(ii)$ એન્ટાર્કટિકા વિસ્તાર
$(r)$ ઓઝોન છિદ્ર $(iii)$ ગ્રીનહાઉસ અસર
$(s)$ $UV$ કિરણો $(iv)$ ત્વચાનું વૃદ્ધત્વ (Senescence)

વિધાન: સુપોષકતા (Eutrophication) પાણીમાં ઉત્પાદકતામાં વધારો દર્શાવે છે.
કારણ: સુપોષકતા વધવાની સાથે,ફાયટોપ્લાંકટન (વનસ્પતિપ્લવકો) ની વિવિધતા વધે છે.

$5$ મી જૂન..... તરીકે ઉજવવામાં આવે છે.

આર્કટા શહેરમાં $...........$ના જૈવવૈજ્ઞાનિકોના સહયોગથી શહેરના લોકોએ પ્રાકૃતિક તંત્ર અંતર્ગત સંકલિત નકામા પાણીની ઉપચાર પ્રક્રિયા તૈયાર કરી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo