એલોપેટ્રિક (Allopatric) જાતિભવનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં ભૌગોલિક અલગીકરણ હોતું નથી
  • B
    એલોપેટ્રિક જાતિભવનમાં વિકૃતિઓ (Mutations) મદદરૂપ થાય છે
  • C
    પ્રજનન અલગીકરણને કારણે જાતિઓનો ઉદવિકાસ થયો છે
  • D
    આ પ્રકારના જાતિભવનમાં ઉદવિકાસની પદ્ધતિને અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) કહેવામાં આવે છે

Explore More

Similar Questions

એક હાથી તેના $100$ વર્ષના આયુષ્યમાં છ બચ્ચાંને જન્મ આપે છે. જો આ ચાલુ રહે,તો $750$ વર્ષમાં $19$ મિલિયન હાથીઓ ઉત્પન્ન થશે. વાસ્તવિકતામાં આ મુખ્યત્વે . . . . . . ને કારણે શક્ય નથી.

જનીન સેતુ (Gene pool) એટલે શું?

પ્રજાતિભવન (Speciation) શેના કારણે થાય છે?

હ્યુગો દ્દ વ્રિસના મતે,ઉત્પરિવર્તનને કારણે થતું જાતિ નિર્માણ એ 'સાલ્ટેશન' (Saltation) છે,જેનો અર્થ થાય છે-

નીચેનામાંથી કયું વિઘટનકારી (disruptive) કુદરતી પસંદગીનું લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo