નીચેનામાંથી કોનું કદ સૌથી મોટું હોવાની અપેક્ષા છે?

  • A
    $F^{-}$
  • B
    $O^{2-}$
  • C
    $Al^{3+}$
  • D
    $N^{3-}$

Explore More

Similar Questions

$Na^{+}$,$Mg^{2+}$,$Al^{3+}$,અને $Si^{4+}$ આઈસોઈલેક્ટ્રોનિક છે. તેમની આયનીય ત્રિજ્યાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

આયનીય ત્રિજ્યા વધવાનો સાચો ક્રમ .... છે.

વિધાન $(A)$: $Mg^{2+}$ અને $Al^{3+}$ આઈસોઈલેક્ટ્રોનિક છે પરંતુ $Al^{3+}$ ની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય $Mg^{2+}$ કરતા ઓછું છે.
કારણ $(R)$: $Al^{3+}$ માં સૌથી બહારની કક્ષાના ઈલેક્ટ્રોન પરનો અસરકારક કેન્દ્રીય વીજભાર $Mg^{2+}$ કરતા વધારે હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

$Na^{+}$,$F^{-}$,$O^{2-}$,અને $N^{3-}$ ની આયનીય ત્રિજ્યાનો ક્રમ નીચે મુજબ છે:

પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo