હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલ માટે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    $\frac{Ze^2}{r^2} = \frac{mv^2}{r}$
  • B
    કોણીય વેગમાન ક્વોન્ટાઈઝ્ડ છે
  • C
    પ્રોટોનનું દળ અવગણવામાં આવે છે
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુ માટે,નીચેનામાંથી કઈ ઈલેક્ટ્રોન સંક્રાંતિ માટે સૌથી વધુ ઊર્જાની જરૂર પડે છે?

$6000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા $E$ છે. જો ફોટોનની ઊર્જા $2E$ હોય,તો તે ફોટોનની તરંગલંબાઈ શોધો.

બોહરના મોડેલની મર્યાદાઓ લખો.

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં બહુસ્તરીય સંક્રમણ દ્વારા આવે છે,તો $U.V.$ વિભાગમાં મળતી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

પરમાણ્વીય વર્ણપટના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo