તમાકુના ધુમાડામાં નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ કેન્સરકારક (carcinogenic) છે?

  • A
    નિકોટિન
  • B
    બેન્ઝોપાયરીન
  • C
    કેફીન
  • D
    ટાર

Explore More

Similar Questions

વધુ તણાવ અને અનિંદ્રાની સ્થિતિને દૂર કરવા માટે નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય?
અફીણ,ચરસ,ગાંજો,મોર્ફીન,બાર્બીટયુરેટ,હેરોઈન,કોકેન,એમ્ફિટેમાઈન્સ,બેન્ઝોડાયએઝપાઈન,$LSD$.

ક્રેક શેમાંથી પ્રાપ્ત થાય છે?

કેફી પદાર્થો (નશાકારક પદાર્થો) નીચેનામાંથી શેમાંથી મેળવવામાં આવે છે?

હેરોઈન એ

મેરિજુઆનાનું સેવન ભ્રમણા પેદા કરે છે અને વ્યક્તિના વિચારો, લાગણીઓ અને ધારણાઓને બદલે છે. મેરિજુઆના એ એક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo