નીચેનામાંથી કયું જૈવિક ખાતર (biofertiliser) નથી?

  • A
    એગ્રોબેક્ટેરિયમ (Agrobacterium)
  • B
    રાઈઝોબિયમ (Rhizobium)
  • C
    નોસ્ટોક (Nostoc)
  • D
    માયકોરાઈઝા (Mycorrhiza)

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયા બૅક્ટેરિયા મુક્તજીવી છે?

નીચેનામાંથી કયું અસહજીવી (non-symbiotic) જૈવિક ખાતર છે?

$Azolla$ નો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે કારણ કે તે

આધુનિક ખેડૂતો નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને ડાંગરનું ઉત્પાદન આશરે $50\%$ જેટલું વધારી શક્યા છે?

માઇકોરાયઝા (કવકમૂળ) એ નીચેનામાંથી કોનું સહજીવન છે?
$(i)$ ગ્લોમસ પ્રજાતિની ફૂગ
$(ii)$ રાઇઝોબિયમ
$(iii)$ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv)$ સાયનો બૅક્ટેરિયા
$(v)$ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo