નીચેનામાંથી કયું પરોપજીવી અનુકૂલન નથી?

  • A
    ચોંટવા માટેના અંગોનો વિકાસ
  • B
    પાચન અંગોનો અભાવ
  • C
    પ્રજનન ક્ષમતાનો અભાવ
  • D
    બિનજરૂરી જ્ઞાનેન્દ્રિયોનો અભાવ

Explore More

Similar Questions

રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી,સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું હશે?

નીચે આપેલી કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ $1 : 2 : 1$$(i)$ કસોટી સંકરણ
$(b)$ $3 : 1$$(ii)$ પ્રભુતાનો નિયમ
$(c)$ $9 : 3 : 3 : 1$$(iii)$ અપૂર્ણ પ્રભુતા
$(d)$ $1 : 1 : 1 : 1$$(iv)$ મુક્ત વિશ્લેષણનો નિયમ
$(v)$ વિશ્લેષણનો નિયમ

સજીવનું દેખાવ સ્વરૂપ (ફિનોટાઇપ) એ શેનું પરિણામ છે?

વ્યક્તિની જનીનિક સંરચના શેના દ્વારા દર્શાવાય છે?

વિધાન $A$: જનીન આનુવંશિકતાનો એકમ છે.
કારણ $R$: પેશીના ગુણધર્મો તેના કોષના બંધારણને કારણે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo