રસાયણ-આસૃતિ (chemiosmosis) દ્વારા $ATP$ સંશ્લેષણ દરમિયાન ઉર્જા મુક્ત થવા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેમાં શાનો સમાવેશ થાય છે:

  • A
    ઇલેક્ટ્રોન ઢાળનું વિઘટન
  • B
    પટલની આરપાર સ્ટ્રોમા તરફ પ્રોટોન્સનું વહન
  • C
    પટલની સ્ટ્રોમા બાજુએ $NADP^+$ નું $NADPH$ માં રિડક્શન
  • D
    પ્રોટોન ઢાળનું વિઘટન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ નાં ઉત્પાદનની પ્રક્રિયાને ..... કહેવામાં આવે છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના જળવિભાજન માટે જરૂરી ઉર્જા ક્યાંથી મળે છે?

પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાની ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ક્યાં આવેલી હોય છે?

હરિતકણના કયા વિસ્તારમાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન મુખ્યત્વે થાય છે?

પ્રકાશસંશ્લેષણમાં,$PS-II$ માં શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo