સિલિકેટ્સની શૃંખલા બંધારણમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

  • A
    $(Si_2O_5^{2-})_n$
  • B
    $(SiO_3^{2-})_n$
  • C
    $(SiO_4)^{4-}$
  • D
    $Si_2O_7^{6-}$

Explore More

Similar Questions

વિધાન : $PbCl_2$ એ $PbCl_4$ કરતા વધુ સ્થાયી છે.
કારણ : $PbCl_4$ એ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.

કાર્બન મોનોક્સાઈડની બનાવટ આપો. કાર્બન મોનોક્સાઈડના ગુણધર્મો સમજાવો અને તેના ઉપયોગો જણાવો.

Difficult
View Solution

સિલીકોન એ નીચેનામાંથી કોનો અગત્યનો ઘટક છે?

સ્મોક સ્ક્રીન (ધૂમ્રપટલ) બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?

સમૂહ $14$ ના તત્વોના ઓક્સાઈડ $SiO_2$,$GeO_2$,$SnO_2$,$PbO_2$,$CO$ અને $GeO$ ને ધ્યાનમાં લો. ઉભયગુણી (amphoteric) ઓક્સાઈડ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo