$KCl$ દ્રાવણ માટે $\Lambda_m$ $(\text{in } S \ cm^2 \ mol^{-1})$ અને $\sqrt{C}$ $(\text{in } mol^{1/2} \ L^{-1/2})$ નો સાચો આલેખ કયો છે? ($y=\Lambda_m$; $x=\sqrt{C}$)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો કારમાં $6$ બેટરી શ્રેણીમાં જોડાયેલી હોય અને દરેક બેટરીનો વોલ્ટેજ $2 \ V$ હોય,તો બેટરી સિસ્ટમનો કુલ વોલ્ટેજ કેટલો થાય ($V$ માં)?

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

જો ડેનિયલ કોષમાંથી $1.1 \ V$ કરતા ઓછો બાહ્ય વિરુદ્ધ પ્રવાહ પસાર કરવામાં આવે,તો આવી સ્થિતિ માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(1)$ કેથોડ,એનોડ અને રેડોક્ષ પ્રક્રિયા આપો.
$(2)$ $Zn$ અને $Cu$ માંથી કઈ ધાતુ દ્રાવણમાં ઓગળે છે?

જ્યારે લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરવામાં આવે છે ત્યારે:

લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરતી વખતે,એનોડ પર લેડની ઓક્સિડેશન અવસ્થા $x_1$ થી $y_1$ અને કેથોડ પર $x_2$ થી $y_2$ માં બદલાય છે. $x_1, y_1, x_2, y_2$ ના મૂલ્યો અનુક્રમે $:$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo