નીચેનામાંથી કયું વિધાન સંબંધિત પ્રાણી વિશે સાચું વર્ણન છે?

  • A
    ઉંદર - ડાબી કિડની જમણી કિડની કરતા થોડી ઉપરના સ્થાને હોય છે
  • B
    વંદો - $10$ જોડ શ્વસનછિદ્રો ($2$ જોડ ઉરસ પર અને $8$ જોડ ઉદરમાં)
  • C
    અળસિયું - પાચનમાર્ગમાં કંઠનળી,અન્નનળી,જઠર,પેષણી અને આંતરડાનો ક્રમ હોય છે
  • D
    દેડકો - શરીર ત્રણ ભાગોમાં વિભાજિત છે - શીર્ષ,ગ્રીવા અને ધડ

Explore More

Similar Questions

વંદાના કયા ભાગમાં સૌથી વધુ પાચન થતું જોવા મળે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો (વંદામાં):-
કોલમ-$I$કોલમ-$II$
$A$. મશરૂમ ગ્રંથિ$P$. $6^{th}$ ખંડ
$B$. શુક્રપિંડ$Q$. $2^{nd}-6^{th}$ ખંડ
$C$. શુક્રસંગ્રહાશય$R$. $4^{th}-6^{th}$ ખંડ
$D$. અંડપિંડ$S$. $6^{th}-7^{th}$ ખંડ

વંદામાં કયા સ્ત્રાવને કારણે વિશિષ્ટ તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે?

વંદાના શ્વસનતંત્રનું વર્ણન કરો.

વંદાની અંતસ્થ રચનાના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. સાતમું અધોકવચ (Sternum) $I$. નૌકાકાર
$Q$. આઠમું અને નવમું અધોકવચ $II$. પુચ્છશૂળ (Anal styles)
$R$. $10$મો ખંડ $III$. જનનકોથળી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo