ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ એ આપેલ આવૃત્તિના પ્રકાશના કંપવિસ્તારના સીધા પ્રમાણમાં હોય છે.
  • B
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ એ મધ્યમ તીવ્રતા પર આપેલ આવૃત્તિના પ્રકાશની તીવ્રતાના સીધા પ્રમાણમાં હોય છે.
  • C
    થ્રેશોલ્ડ આવૃત્તિથી ઉપર,ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(K.E.)$ એ આપાત પ્રકાશની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    થ્રેશોલ્ડ આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

"આપાત પ્રકાશની આવૃત્તિમાં વધારો થતાં, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે" - સાચું કે ખોટું?

નીચે આપેલા બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને જવાબમાં આપેલો સાચો વિકલ્પ ઓળખો:

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $15 \times 10^{14} \, Hz$ છે. જો $6000 \, \text{Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય, તો ફોટોઈલેક્ટ્રોન [હવામાં પ્રકાશનો વેગ, $c = 3 \times 10^8 \, m/s$]:

ફોટોઈલેક્ટ્રિક અસર (photoelectric effect) માં,જો આપાત પ્રકાશ પાસે ચોક્કસ લઘુત્તમ શું હોય તો ધાતુમાંથી ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે?

જ્યારે પારજાંબલી કિરણો ધાતુની પ્લેટ પર આપાત થાય ત્યારે ફોટો-ઈલેક્ટ્રિક અસર ઉદ્દભવે છે. નીચેનામાંથી કયા કિરણો આપાત કરવાથી આ અસર ઉદ્દભવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo