આવૃત બીજધારી વનસ્પતિઓના ભ્રૂણપુટમાં નીચેનામાંથી કયું કોષકેન્દ્ર પ્લોઇડી (ploidy) ની દ્રષ્ટિએ અન્ય કોષકેન્દ્રોથી અલગ છે?

  • A
    નર જન્યુ કોષકેન્દ્ર
  • B
    અંડકોષ કોષકેન્દ્ર
  • C
    દ્વિતીયક કોષકેન્દ્ર
  • D
    પ્રતિધ્રુવીય કોષકેન્દ્ર

Explore More

Similar Questions

અંડક (Megasporangium) ની રચના આકૃતિ સાથે વર્ણવો.

અંડક જરાયુ સાથે ....... દ્વારા જોડાયેલું હોય છે.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1.$ ભ્રૂણપુટ (Embryo sac)
$2.$ એકબીજાણુક વિકાસ (Monosporic development)

...... પ્રદેહને આવરિત કરે છે.

નીચેનામાંથી કયો ભાગ સ્ત્રીકેસરચક્ર (Gynoecium) નો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo