નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Anabaena$ અને $Nostoc$ મુક્તજીવી અવસ્થામાં પણ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે.
  • B
    મૂળ ગંડિકા બનાવતા નાઇટ્રોજન સ્થાપકો મુક્તજીવી સ્થિતિમાં જારક તરીકે જીવે છે.
  • C
    વિટામિન એ કોષરસતર,અમુક ન્યુક્લિક એસિડ અને કોષ પ્રોટીનનો ઘટક છે.
  • D
    $Nitrosomonas$ અને $Nitrobacter$ રસાયણસ્વપોષી (chemoautotrophs) છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો.
$a. 2, 4-D$ નો ઉપયોગ દ્વિદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પરિપક્વ એકદળી વનસ્પતિઓને અસર કરતું નથી.
$b.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) દૂર કરવામાં મદદ કરે છે.
$c.$ યુગ્લીનોઈડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર રંજકદ્રવ્યો જેવા જ હોય છે.
$d.$ ડાયનોફ્લેજેલેટ્સમાં કોષદીવાલ ગેરહાજર હોય છે.
સાચા વિધાનો પસંદ કરો -

નીચેનામાંથી અસંગત જોડ શોધો.

દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાનો સમાવેશ ..... સૃષ્ટિમાં થાય છે અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ તેમનો સમાવેશ ...... સૃષ્ટિમાં થાય છે.

$R.H. Whittaker$ દ્વારા સજીવોની વર્ગીકરણની કઈ પદ્ધતિ આપવામાં આવી હતી?

ફૂગ આર્થિક મહત્વ ધરાવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo