નીચેનામાંથી કયો ક્રમ દર્શાવેલ ગુણધર્મના સંદર્ભમાં ખોટો છે?

  • A
    ફોર્મિક એસિડ $ > $ એસિટિક એસિડ $ > $ પ્રોપેનોઈક એસિડ (એસિડિક પ્રબળતા)
  • B
    ફ્લોરોએસિટિક એસિડ $ > $ ક્લોરોએસિટિક એસિડ $ > $ બ્રોમોએસિટિક એસિડ (એસિડિક પ્રબળતા)
  • C
    બેન્ઝોઈક એસિડ $ > $ ફિનોલ $ > $ સાયક્લોહેક્ઝેનોલ (એસિડિક પ્રબળતા)
  • D
    એનિલીન $ > $ સાયક્લોહેક્ઝાઈલએમાઈન $ > $ બેન્ઝામાઈડ (બેઝિક પ્રબળતા)

Explore More

Similar Questions

બેન્ઝીન અને એનિલિનના મિશ્રણને શેના દ્વારા અલગ કરી શકાય છે?

બેઝિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?

$NH_3$,$H_2N-NH_2$,$CH_3CH_2NH_2$,$(CH_3CH_2)_2NH$ અને $(CH_3CH_2)_3N$ બેઝ માટે જલીય દ્રાવણમાં બેઝિક પ્રકૃતિનો સાચો ક્રમ કયો છે $:$

બેન્ઝાઇલ એમાઇન $(C_6H_5CH_2NH_2)$ ની નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

ઉપરની રાસાયણિક પ્રક્રિયામાં,મધ્યવર્તી $X$ અને પ્રક્રિયક/શરત $A$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo