નીચેનામાંથી કઈ સંસ્થાનો લોખંડ અને પોલાદનો પ્લાન્ટ શરૂઆતમાં ઉર્જાના સ્ત્રોત તરીકે ચારકોલનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો,પરંતુ પાછળથી તે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી (જળવિદ્યુત) પર સ્વિચ કરવામાં આવ્યો?

  • A
    ધ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની
  • B
    ધ ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપની
  • C
    મૈસુર આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ
  • D
    હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ

Explore More

Similar Questions

કોપરના સલ્ફાઇડ અયસ્કમાંથી કોપરના નિષ્કર્ષણમાં,ધાતુ $Cu_2O$ ના રિડક્શન દ્વારા નીચેનામાંથી કોના ઉપયોગથી મેળવવામાં આવે છે?

એલિંગહામ આકૃતિની મહત્વની લાક્ષણિકતાઓ જણાવો. તેની મર્યાદાઓ પણ જણાવો.

$Fe$ ના નિષ્કર્ષણ દરમિયાન બનતો સ્લેગ........... છે.

$Cu_2O$ અને $Cu_2S$ ના મિશ્રણને ગરમ કરવાથી શું મળશે?

ક્રાયોલાઇટ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo