નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રક્ચરલ ($i.e.$,સમાન આકાર અને સંકરણ ધરાવતી) છે?

  • A
    [$BCl_3$ અને $BrCl_3$]
  • B
    [$NH_3$ અને $NO_3^-$]
  • C
    [$NF_3$ અને $BF_3$]
  • D
    [$BF_4^-$ અને $NH_4^+$]

Explore More

Similar Questions

કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં બંધકોણ આશરે $.............. \ ^o$ છે.

નીચેનામાંથી કયા કિસ્સામાં $C-C$ બંધ લંબાઈ સૌથી વધુ હશે?

Difficult
View Solution

$SF_4$ માટે $CORRECT$ ભૂમિતિ અને સંકરણ શું છે?

$sp^3$ સંકર કક્ષકો દ્વારા ચાર સિગ્મા બંધના નિર્માણને ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

નીચેનાને જોડો:
List-$I$List-$II$
$(a)$ $SF_6$$(i)$ $sp^3d^2$
$(b)$ $PCl_5$(ii) $sp^3d$
$(c)$ $XeF_4$(iii) $sp^3d^3$
$(d)$ $IF_7$(iv) $sp^3d^2$

સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo