નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

  • A
    વિટામિન $B_6$ - બેરી-બેરી
  • B
    વિટામિન $C$ - સ્કર્વી
  • C
    વિટામિન $B_5$ - પેલેગ્રા
  • D
    વિટામિન $B_{12}$ - પર્નિસિયસ એનિમિયા

Explore More

Similar Questions

બાળકોમાં ઝેરોફ્થાલમિયા (Xerophthalmia) અને પુખ્ત વયના લોકોમાં નિક્ટાલોપિયા (રાત્રિ અંધાપો) કયા વિટામિનની ઉણપથી થાય છે?

જો મનુષ્યને માત્ર દૂધ,ઇંડા અને બ્રેડનો જ ખોરાક આપવામાં આવે,તો તે નીચેનામાંથી કયા રોગથી પીડાશે?

બાળકોમાં રિકેટ્સ (સુક્તાન) અને પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિઓમલેશિયા (અસ્થિમૃદુતા) કોની ઉણપને કારણે થાય છે?

વિટામિન-$A$ નો સમૃદ્ધ સ્ત્રોત કયો છે?
$I$. ગાજર $II$. લીંબુ
$III$. કઠોળ $IV$. પાલક
સાચો વિકલ્પ પસંદ કરો

$Thiamine$ (થાયેમિન) ની ઉણપ નીચેનામાંથી શું પ્રેરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo