નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડી તેમની સામે દર્શાવેલ લક્ષણની દ્રષ્ટિએ એકબીજાને સમાન છે?

  • A
    $Pteropus$ અને $Ornithorhynchus \implies$ અપત્યપ્રસવી (Viviparity)
  • B
    ગરોળી અને મગર $\implies$ ત્રિખંડી હૃદય
  • C
    $Ascaris$ અને $Ancylostoma \implies$ ખંડન (Metameric segmentation)
  • D
    સી હોર્સ અને ફ્લાઈંગ ફિશ $\implies$ શીત રુધિરવાળા (અસમતાપી)

Explore More

Similar Questions

અળસિયું,વંદો અને કાનખજૂરા વચ્ચે શું સમાન છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. નૂપુરક (Annelids) સાચા દેહકોષ્ઠી (true coelomates) છે.
$B$. સછિદ્ર (Poriferans) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
$C$. સૂત્રકૃમિ (Aschelminthes) અદેહકોષ્ઠી (acoelomates) છે.
$D$. પૃથુકૃમિ (Platyhelminthes) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો:

પોપટ,બતકચાંચ (પ્લેટિપસ) અને કાંગારુમાં સામાન્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo