નીચેનામાંથી કઈ રાસાયણિક પદાર્થોની જોડી યોગ્ય રીતે વર્ગીકૃત થયેલ છે?

  • A
    કેલ્સિટોનિન અને થાઇમોસિન $\rightarrow$ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો
  • B
    પેપ્સિન અને પ્રોલેક્ટિન $\rightarrow$ જઠરમાં સ્ત્રવતા બે પાચક ઉત્સેચકો
  • C
    ટ્રોપોનિન અને માયોસિન $\rightarrow$ રેખિત સ્નાયુઓમાં રહેલા જટિલ પ્રોટીન
  • D
    સેક્રેટિન અને રોડોપ્સિન $\rightarrow$ પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો

Explore More

Similar Questions

માયોસિન જોડાણ સ્થાન .......... પર આવેલ હોય છે.

ઐચ્છિક સ્નાયુઓ ક્યાં જોવા મળે છે?

$G$-actin નું $F$-actin માં રૂપાંતર કેવી રીતે થાય છે?

$ATP$ બાઈન્ડિંગ સાઈટ (જોડાણ સ્થાન) ક્યાં આવેલી હોય છે?

સ્નાયુ સંકોચન માટે જરૂરી $ATPase$ ઉત્સેચક .......... પર આવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo