નીચેનામાંથી કઈ રચનાઓની જોડી ચેતાકોષને અન્ય પ્રકારના કોષોથી અલગ પાડે છે?

  • A
    રસધાનીઓ અને તંતુઓ
  • B
    કશા અને મજ્જા પડ (Medullary sheath)
  • C
    કોષકેન્દ્ર અને કણાભસૂત્ર
  • D
    કોષકાય અને શિખાતંતુઓ

Explore More

Similar Questions

માનવ શરીરમાં સૌથી મોટો કોષ કયો છે?

ચેતાતંતુનું મજ્જાપડ (medullary sheath) કયા અંતરાલો દ્વારા ખંડિત થાય છે?

જ્યારે ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં હોય,ત્યારે ચેતાક્ષપટલ:

ચેતાકોષમાં નિઝલની કણિકાઓ તરીકે ઓળખાતા ઘટકો હવે ............ તરીકે ઓળખાય છે.

આપેલ ચેતાકોષમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo