નીચેનામાંથી કયું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે?

  • A
    $Au$
  • B
    $Ag$
  • C
    $Pt$
  • D
    $Pb$

Explore More

Similar Questions

લિથિયમ,સોડિયમ અને પોટેશિયમની આગને શેના દ્વારા ઓલવી શકાય છે?

નીચેનામાંથી શેમાં $Mg$ હોતું નથી:

દરેક આવર્તમાં આલ્કલી ધાતુઓ ધરાવે છે

જ્યારે $CO_2$ વાયુને $Na_2CO_3$ ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે શું બને છે?

નીચેની ધાતુઓને તેમની ઓક્સિડાઇઝિંગ જ્યોત (flame) ના રંગ સાથે જોડો.
સંયોજન જ્યોતનો રંગ
$1$. $Li$ $a$. ક્રિમસન લાલ
$2$. $K$ $b$. જાંબલી
$3$. $Cs$ $c$. વાદળી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo