નીચેનામાંથી કયો આયનોનો સમૂહ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સંગ્રહ દર્શાવે છે?

  • A
    $N^{3-}, O^{2-}, P^{3-}, S^{2-}$
  • B
    $Li^{+}, Na^{+}, Mg^{2+}, Ca^{2+}$
  • C
    $K^{+}, Cl^{-}, Ca^{2+}, Sc^{3+}$
  • D
    $Ba^{2+}, Sr^{2+}, K^{+}, Ca^{2+}$

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આયનીકરણ એન્થાલ્પી વધુ તેમ સ્ક્રીનિંગ અસર ઓછી હોય.
$(ii)$ બેરિલિયમ $(Be)$ ની આયનીકરણ એન્થાલ્પી બોરોન $(B)$ કરતાં વધુ છે.
$(iii)$ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં શિલ્ડીંગ અસર વધે છે.
$(iv)$ પ્રથમ આયનીકરણ ઊર્જાનો ચડતો ક્રમ $B < Be < O < N$ છે.

સમૂહ $1$ થી $17$ માં કયાં તત્ત્વો પોતાના સમૂહનાં અન્ય તત્ત્વોથી અનેક બાબતે જુદા પડે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ $Al > Mg > Mg^{2+} > Al^{3+}$ છે.
વિધાન-$II$: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ $Cl > Br > S > O$ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની બાહ્ય ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્ત્વો કયા વિભાગના હશે?
$(i)$ $6s^2 4f^3$
$(ii)$ $3s^2 3p^4$
$(iii)$ $3s^1$
$(iv)$ $3d^2 4s^2$

કૌંસમાં દર્શાવેલ ગુણધર્મ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo