નીચેનામાંથી કઈ સ્પીસીઝનો આકાર સમતલીય ત્રિકોણીય (plane triangular) છે?

  • A
    $N_3^-$
  • B
    $NO_3^-$
  • C
    $NO_2^-$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

એમોનિયા $(NH_3)$ અણુનો આકાર શું છે?

$XeF^{+}_3$ નો આકાર કેવો છે?

$NH_{3}$ અને $H_{2}O$ અણુઓના ભૌમિતિક આકાર વિકૃત સમચતુષ્ફલકીય હોવા છતાં,પાણીમાં બંધકોણ એમોનિયા કરતા ઓછો હોય છે. ચર્ચા કરો.

Difficult
View Solution

વાયુમય $SnCl_2$ નો આકાર કયો હશે?

$SnCl_2$,$XeF_2$,$ClF_3$ અને $SO_3$ ના મધ્યસ્થ પરમાણુ પરના ઇલેક્ટ્રોનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ની સંખ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo