હિમોડાયાલિસિસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    યકૃતની નિષ્ફળતાના દર્દીઓમાં,આ પ્રક્રિયા દ્વારા એમોનિયા દૂર કરી શકાય છે.
  • B
    રુધિરને અનુકૂળ શિરામાંથી બહાર કાઢવામાં આવે છે.
  • C
    ડાયાલિસિસ યુનિટમાં ડાયાલિસિસ પ્રવાહીથી ઘેરાયેલી ગૂંચળાદાર સેલોફેન નળી હોય છે.
  • D
    નળીનું સેલોફેન પટલ છિદ્રાળુ હોતું નથી.

Explore More

Similar Questions

મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધવાની સ્થિતિને ........ કહે છે.

કૃત્રિમ કિડની કયા સિદ્ધાંત પર આધારિત છે?

ગાઉટ (Gout) એ સાંધાઓમાં ...... ના સ્ફટિકો જમા થવાને કારણે થતો રોગ છે.

કિડનીના સ્ફટિકો (પથરી) એ શેના ઘન સમૂહો છે?

......... રોગમાં મૂત્રપિંડના ગ્લોમેરુલીમાં સોજો આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo