નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મેંગેનીઝ ક્ષાર રિડ્યુસિંગ જ્યોતમાં જાંબલી બોરેક્સ બીડ કસોટી આપે છે
  • B
    $AgCl$ અને $AgI$ ના મિશ્ર અવક્ષેપમાંથી,એમોનિયાનું દ્રાવણ ફક્ત $AgCl$ ને ઓગાળે છે
  • C
    પોટેશિયમ ફેરોસાયનાઈડનું દ્રાવણ ઉમેરતા ફેરિક આયનો ઘેરા લીલા રંગના અવક્ષેપ આપે છે
  • D
    $K^{+}$,$Ca^{2+}$ અને $HCO_3^-$ આયનો ધરાવતા દ્રાવણને ઉકાળતા આપણને $K_2Ca(CO_3)_2$ ના અવક્ષેપ મળે છે

Explore More

Similar Questions

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય સંબંધ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ લોહી જેવો લાલ રંગ $(a)$ $Fe_4[Fe(CN)_6]_3$
$(ii)$ સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ $(b)$ $(NH_4)_2MoO_4$
$(iii)$ એમોનિયમ મોલિબ્ડેટ $(c)$ $[Fe(SCN)]^{2+}$
$(iv)$ ફેરી-ફેરો સાયનાઈડ $(d)$ $Na_2[Fe(CN)_5NO]$

કયો આયન $HCl$ અને $H_2S$ બંને સાથે અવક્ષેપ બનાવે છે?

નેસ્લર પ્રક્રિયકનો ઉપયોગ કયા આયનને શોધવા માટે થાય છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં ધાતુ $M$ અને અવક્ષેપ $Z$ ને ઓળખો:
$MSO_4$ $\xrightarrow{NH_4OH} \downarrow X \text{ (સફેદ)}$ $\xrightarrow{NH_4OH \text{ (વધારે)}} Y$ $\xrightarrow{H_2S} \downarrow Z$

નીચેનામાંથી કયું $CrO_4^{2-}$ સાથે અવક્ષેપ (ppt) આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo