દ્રવ્યની ત્રણ અવસ્થાઓ એટલે કે ઘન,પ્રવાહી અને વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ઘનના અણુઓ પાસે સૌથી ઓછી ઉર્જા હોય છે જ્યારે વાયુના અણુઓ પાસે સૌથી વધુ ઉર્જા હોય છે.
  • B
    ઘનની ઘનતા સૌથી વધુ હોય છે જ્યારે વાયુઓની ઘનતા સૌથી ઓછી હોય છે.
  • C
    વાયુઓ,પ્રવાહીની જેમ ચોક્કસ કદ ધરાવે છે.
  • D
    ઘનના અણુઓ કંપનશીલ ગતિ ધરાવે છે.

Explore More

Similar Questions

જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તેને.....

એક પાત્રમાં ચાર વાયુઓનું મિશ્રણ છે: $5 \text{ g } H_2$,$8 \text{ g } He$,$50 \text{ g } CO_2$,અને $20 \text{ g } Ne$ એક ચોક્કસ તાપમાને. નીચેનામાંથી કયો વાયુ ન્યૂનતમ આંશિક દબાણ (partial pressure) દર્શાવે છે?

ઓક્સિજન અને અજ્ઞાત વાયુના પ્રસરણના દરનો ગુણોત્તર $1:4$ છે. તો તે અજ્ઞાત વાયુ કયો છે?

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લખો.

હાઇડ્રોજન વાયુના પ્રસરણનો દર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo