નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $Buna-S$ એ બ્યુટાડાઈન અને સ્ટાયરીનનો સહ-પોલિમર છે.
  • B
    કુદરતી રબર એ આઈસોપ્રીનનો $1,4$-પોલિમર છે.
  • C
    વલ્કેનાઈઝેશનમાં,વિવિધ સાંકળો વચ્ચે સલ્ફરના પુલનું નિર્માણ રબરને સખત અને મજબૂત બનાવે છે.
  • D
    કુદરતી રબરમાં દરેક દ્વિ-બંધ પર $trans$-બંધારણ હોય છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા પોલિમરને કોલમ-$II$ માં આપેલા તેમના પુનરાવર્તિત એકમો સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. એક્રિલાન$i$. $-[CH_2-CH(CN)]_n-$
$B$. પોલિસ્ટાયરીન$ii$. $-[CH_2-CH(C_6H_5)]_n-$
$C$. નિયોપ્રીન$iii$. $-[CH_2-C(Cl)=CH-CH_2]_n-$
$D$. નોવોલેક$iv$. $-[CH_2-CH=CH-CH_2-CH_2-CH(CN)]_n-$
$E$. બ્યુના-$N$$v$. રેખીય ફિનોલ-ફોર્માલ્ડિહાઇડ પોલિમર

નીચેનામાંથી કયો પોલિએસ્ટર રેસાનો ઉપયોગ છે?

List-$I$ માં આપેલા પોલિમરને List-$II$ માં આપેલા તેમના મોનોમર સાથે જોડો અને સાચી જોડ પસંદ કરો:
List-$I$List-$II$
$A$. $Nylon$ $6,6$$i$. $Ethylene$ $glycol$ અને $Terephthalic$ $acid$
$B$. $Terylene$$ii$. $1,3-Butadiene$ અને $Styrene$
$C$. $Buna-S$$iii$. $Chloroprene$
$D$. $Neoprene$$iv$. $Acrylonitrile$
$v$. $Adipic$ $acid$ અને $Hexamethylenediamine$

સાચી જોડ છે:

નાયલોન-$6, 6$ અને નાયલોન-$2$-નાયલોન-$6$ ના મોનોમર એકમો અનુક્રમે કયા છે?

$Terylene$ (ટેરિલીન) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo