નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પરાગરજ પરાગાશયમાંથી $2$-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે
  • B
    બીજાણુજનક કોષ સીધો જ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે
  • C
    મહાબીજાણુ બે વાર વિભાજન પામીને આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટ બનાવે છે
  • D
    અંડકોષ અને સહાયક કોષો હંમેશા અંડકના અંડકછિદ્રના છેડે આવેલા હોય છે

Explore More

Similar Questions

અસત્ય વિધાન ઓળખો.

ગુલાબના છોડ મોટા,આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે પરંતુ તે ભાગ્યે જ ફળ આપે છે. બીજી તરફ,ટામેટાનો છોડ નાના ફૂલો હોવા છતાં પુષ્કળ ફળ આપે છે. ગુલાબમાં ફળ નિર્માણની નિષ્ફળતાના કારણોનું વિશ્લેષણ કરો.

ઘઉંમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?

ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) એટલે ઉત્પાદનોનો સંગ્રહ શેમાં કરવો?

$MMC$,પ્રતિધ્રુવીય કોષ,કેન્દ્રસ્થ કોષ અને અંડકોષની પ્લોઈડી અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo