ડાયબોરેન $(B_2H_6)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેમાં બે બ્રિજિંગ હાઇડ્રોજન અને ચાર ટર્મિનલ હાઇડ્રોજન હોય છે.
  • B
    જ્યારે મિથાઈલેશન કરવામાં આવે છે,ત્યારે નીપજ $Me_4B_2H_2$ મળે છે.
  • C
    બ્રિજિંગ હાઇડ્રોજન અણુના બાકીના ભાગને લંબ સમતલમાં હોય છે.
  • D
    બધા જ $B-H$ બંધની લંબાઈ સમાન હોય છે.

Explore More

Similar Questions

ડાયબોરેન $(B_2H_6)$ ના અણુમાં ત્રણ-કેન્દ્રીય બે-ઇલેક્ટ્રોન $(3c-2e)$ બંધની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

બોરિક એસિડને નિર્બળ એસિડ શા માટે ગણવામાં આવે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ડાયબોરેન $(B_2H_6)$ માં નીચેનામાંથી ક્યા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo